Revenue Talati Exam Syllabus 2025 || મહેસૂલ તલાટી ભરતી 2025 ની પરીક્ષાનો અભ્યાસક્રમ

WhatsApp Group Join Now
Telegram Group Join Now





Revenue Talati Exam Syllabus 2025 ÷

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટી વર્ગ 3ની કૂલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 12 જૂન 2025ના રોજ પૂર્ણ થઈ છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓએ આ ભરતી માટે અરજી ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.



Preliminary Exam – MCQ ÷

કુલ ગુણ: 200

સમય: 3 કલાક



1. ગુજરાતી – 20


2. અંગ્રેજી – 20


3. રાજકારણ, સરકારી વ્યવસ્થા, અર્થશાસ્ત્ર – 30


4. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસા – 30


5. પર્યાવરણ, વિજ્ઞાન, માહિતી – 30


6. વર્તમાન પ્રવાહ – 30


7. ગણિત – 40  




Mains (વર્ણનાત્મક લેખન) ÷



 પેપર 1: ગુજરાતી ભાષા 

કુલ માર્ક્સ: 100 | સમય: 3 કલાક

ટોપિક્સ: 

નિબંધ, વિચારોનું વિસ્તરણ, સારાંશ, અહેવાલ લખવું, પત્ર, અનુવાદ, ગ્રણ્યવ્યાકરણ


 પેપર 2: અંગ્રેજી ભાષા 

કુલ માર્ક્સ: 100 | સમય: 3 કલાક

ટોપિક્સ: 

નિબંધ, પત્ર, અહેવાલ, વિઝ્યુઅલ આધારિત લેખન, ભાષણ, પ્રિસીઝ, comprehension, વ્યાકરણ (Active‑Passive, Direct‑Indirect, Idioms, Syn‑Ant, વગેરે) 


 પેપર 3: જનરલ નોલેજ 

કુલ માર્ક્સ: 150 | સમય: 3 કલાક

ટોપિક્સ:

ઇતિહાસ: ભારત/ગુજરાત

ભૂગોળ:  કુદરતી પ્રકૃતિ, માનવ ભૂગોળ 

સાંસ્કૃતિ, સ્થાપત્ય, લોકકલા 

વિજ્ઞાન–ટેક્નોલોજી: શોધો, Award, R&D, જગત

રાજકીય, અર્થવ્યવસ્થા, Panchayati raj & યોજનાઓ

Mental ability






તૈયારિ માટે વિગતવાર માર્ગદર્શન ÷


1. Prelims પર ફોકસ કરીને MCQ’s માં પ્રેક્ટિસ કરો (negative marking ધ્યાનમાં રાખો)


2. Mains માટે, દૈનિક નિબંધ લખવાની પ્રેક્ટિસ.


3. Gujarat‑કેન્દ્રિત GK અને કરંટ અફેર્સ સમાચાર દ્વારા અપડેટ રહો.


4. ગુજરાતી અને અંગ્રેજીમાં essay writing, grammar શીખવું.


5. વર્ગ‑10 માથી ગણિત ક્લેરિટી હોવાથી, aptitude daily solve કરો.


6. Computer basics – MS Office, Internet, keyboard shortcuts.



Post a Comment

0 Comments